Posts

Showing posts from 2015

SCHOOL DATA KUTCH

https://www.dropbox.com/s/fpbipl9htkli16d/DATA%20BANK.xls?dl=0
Image
શ્રી ખલ્ફાનભાઇ દામાણી પ્રાથમિક શાળા, માંડવી-કચ્છ આપનું હાર્દિક સ્વાગત કરે છે.   23.1.2015 EXPRESS SCIENCE TRAIN TRIP GANDHIDHAM-KUTCH, ADANI PORT MUNDRA, BHADRESHWAR TIRTHDHAM, ANJAR TIRTH......... વગેરેની મુલાકાત-પ્રવાસ પર્યટનનું આયોજન કરવામાં આવેલ. દાતાશ્રી    "Matushree Jayadevi Mulshanker Joshi Charity'. USA  દ્વારા સાભાર........  Vadil Shree Shailenrabhai Joshi Saheb ના વરદ હસ્તે  દ્વારા પ્રવાસનો  તમામ  ખર્ચ ઉપાડવામાં આવેલ.  શ્રી ખલ્ફાનભાઇ દામાણી પ્રાથમિક શાળા, બંદર રોડ, માંડવી-કચ્છ સદાય આપની ઋણી રહેશે. હદયપુર્વક શૈલેંદ્રભાઇ જોશી સાહેબના અમે સર્વે ખુબ ખુબ આભારી છીએ. ધન્યાવાદ.  શ્રી ભદ્રેશ્વર તીર્થધામ મુલાકાત તથા સમુહ ભોજન '' અદાણી પોર્ટ મુંદ્રા  મુલાકાત '' EXPRESS SCIENCE TRAIN TRIP GANDHIDHAM-KUTCH શ્રી અંજાર તીર્થધામ તથા બગીચાની મુલાકાત - વનભોજન/અલ્પાહાર